ગુજરાતની રમત અને તેના રમવીરોને વરેલું વેબ પોર્ટલ
1. ગુજરાતભરમાં રમાતી વિવિધ રમતોના અહેવાલોની તસવીર સાથે પ્રસ્તુતી.
2. વખતો વખત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓની મુલાકાત.
3. શાળા-કોલેજો, ક્લબ, શેરીમાં રમાતી રમતોને પ્રાથમિકતા.
4. પોર્ટલ રોજ હજારથી વધુ અખબારોને લોકલ સ્પોટર્સના સમાચાર પહોંચાડે છે. (નોંધઃ સમાચાર પ્રસિધ્ધ કરાવવાની જવાબદારી પોર્ટલની નથી)
5. કોઈ પણ રમત એસોસિએશન કે સ્પર્ધાના આયોજકો માટે તમામ નાના-મોટા માધ્યમો સુધી પહોંચવું શક્ય નથી હોતું. સ્પોટર્સ ફિલ્ડ રાજ્યના નાનામાં નાના અખબાર, મેગેઝિન, ટીવી ચેનલ કે એજન્સીઓને રોજેરોજ સમાચારની એલર્ટ મોકલે છે.
Sadhna Pancholi © All rights reserved.