SPORTS FIELD

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના આઠમા રાઉન્ડમાં 46 ગોલ્ફર સામેલ થયા

અમદાવાદઃ ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 11 રાઉન્ડની ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર- 2021 ના તા. 20 થી 22 ઓગસ્ટ દરમ્યાન 8મા રાઉન્ડમાં 46 ગોલ્ફર સામેલ થયા હતા.

અવતાર સિંઘ 0 થી 14 હેન્ડી કેપ કેટેગરીમાં 82 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા. 85 ગ્રોસ અને 36 પોઈન્ટ મેળવનાર યશ શાહ રનર્સ અપ જાહેર થયા હતા.

15 થી 23 હેન્ડી કેપ કેટેગરીમાં સુરેશ પનવર 95 ગ્રોસ અને 35 (B9-18) પોઈન્ટ મેળવીને વિજેતા બન્યા હતા જ્યારે 89 ગ્રોસ અને 35 (B9-15) પોઈન્ટ મેળવીને નિરવ પ્રજાપતી રનર્સ અપ રહયા હતા.

24 થી 36 હેન્ડીકેપ કેટેગરીમાં કટોકા 94 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા જ્યારે મિનામીઝાવા 103 ગ્રોસ અને 29 પોઈન્ટસ સાથે રનરઅપ બન્યા હતા.

દરેક વિજેતાને તેમના પ્રયાસો બદલ 3,000 પોઈન્ટસ અને રનર્સ-અપને 1800 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર 20 ગોલ્ફર્સને પોઈન્ટ મળ્યા હતા.

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના 8મા રાઉન્ડની સાથે સાથે યોજાયેલી સ્કીલ કોમ્પીટીશનમાં કુલદીર પુંગલીયાએ હૉલ #1 થી 226 ફૂટ દૂર બૉલ પહોંચાડીને લોંગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધા જીતી ગયા હતા.

સૌરભ મહેતા હૉલ #3 થી 18 ફૂટ અને 8 ઈંચ દૂર બૉલ પહોંચાડીને ક્લોજેસ્ટ ટુ પિન બની સ્પર્ધા જીતી ગયા હતા. અવતાર સિંઘ હૉલ #9 ખાતે હોલથી માત્રએક ફૂટ દૂર બૉલ પહંચાડીને સેકન્ડ શોટ કલોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા જીતી ગયા હતા.  Om Prakash Chouhan produces super 64, Manu Gandas shoots determined 67 as duo hold joint third round lead at Glade One Masters 2021

Ahmedabad, February 26, 2021: Om Prakash Chouhan of Mhow produced a super eight-under-64 while Manu Gandas of the DLF Golf & Country Club, Gurugram, shot a determined five-under-67, as the duo held the joint third round lead at 12-under-132, three shots head of the rest, at the Glade One Masters 2021 being played at the Glade One Golf Resort in Ahmedabad.

Panchkula’s Angad Cheema also fired a brilliant seven-under-65 to lie third at nine-under-135.

Bengaluru’s Chikkarangappa, the winner on the PGTI last week, carded a 67 to be placed tied fourth at six-under-138 along with Yuvraj Singh Sandhu of Chandigarh who slipped two spots form his overnight second after returning a 72 on Thursday.

The unique format for the tournament is as follows. The first two rounds consisted of nine holes each. The cut was applied after 18 holes. The third and fourth rounds will now comprise 18 holes each. The tournament will be played over a total of 54 holes.

Om Prakash Chouhan (35-33-64), who led for three days at last week’s event in Ahmedabad before finally finishing third, is back in contention this week thanks to his standout performance on Thursday. Chouhan hit his sand wedge to perfection on day three as he landed it within five feet on five occasions to set up birdies.

Om Prakash, who was overnight tied third and three off the lead, also had two birdie conversions from 10 to 15 feet and a lone bogey but the highlight of his round was the eagle-two on the 17th where he holed out from the fairway bunker about 115 yards out.

The 34-year-old Chouhan said, “I was hitting my wedges really well from the start but on the back-nine my putting also began to click. The eagle was special as I read the yardage perfectly and executed the shot as I had planned.

“Looking ahead, I feel a four or five under in the final round would give me a really good chance. It will be important to reassess the situation at the turn. If it stays calm like today and there is no wind, I think I have a good chance of returning a four or five under. I’m keen to make up for last week when I stumbled in the final round.”   

Manu Gandas (35-30-67), the overnight leader by one shot, mixed six birdies with a bogey in round three. Gandas made three long birdie conversions from a range of 10 to 25 feet. He was five-under through 14 holes but couldn’t make further gains on the last four holes.

Gandas said, “Importantly, I kept the momentum going today and didn’t really make any errors besides one three-putt for bogey on the 10th. It’s now necessary to just repeat the process that I have in place during the last round.”

Angad Cheema had eight birdies and a bogey during round three. Cheema holed some long putts at the start of his round and that earned him four straight birdies from the second to the fifth and got him going. Angad was also staring at a 64 had it not been for his three-putt bogey on the closing 18th.

Delhi’s Rashid Khan and rookie Harshjeet Singh Sethie, another Delhi-based golfer, posted scores of 66 to be tied sixth at five-under-139 along with PGTI Order of Merit leader Karandeep Kochhar (67) of Chandigarh, Bengaluru’s M Dharma (68) and Gurugram’s Veer Ahlawat (69).

Pune-based Udayan Mane, India’s highest ranked golfer in the world, shot a 75 to be tied 41st at four-over-148.

Among the three Ahmedabad-based professionals, Shravan Desai and Jay Pandya were both placed tied 46th at six-over-150 while Anshul Patel was placed 56th at 11-over-155.

જીજેજીટી સિઝન -2ની  પ્રથમ એડીશનમાં  23 યુવાન ગોલ્ફર્સે ટીઓફફ કર્યું

28-01-2020

અમદાવાદ,  :શનીવારે બેલવેદર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં ગુજરાત જૂનિયર ગોલ્ફ ટુર (GJGT)ની સિઝન-2ની પ્રથમ એડીશનમાં 23 યુવા ચેમ્પિયને ટીઓફ્ફ કરીને પ્રારંભ કર્યો હતો.

માસ્ટર ઈશાન ચવાણ 15 થી 18 વર્ષની વયના છોકરાઓના ગ્રુપમાં અંડર 3(69 સ્ટ્રોક્સ) સાથે વિજેતા બન્યા હતા. માસ્ટર અક્ષત સિંઘ 13 થી 14 વર્ષની વયના છોકરાઓના ગ્રુપમાં વિજેતા બન્યા હતા તથા માસ્ટ શાન અમીન  રનર્સઅપ બન્યા હતા.

માસ્ટર અંશ જોબનપુત્રા છોકરાઓના 12 થી 11 વર્ષની વય જૂથમાં  વિજેતા બન્યા હતા, જ્યારે માસ્ટર કેનીલ પટેલ રનર્સ અપ બન્યા હતા. માસ્ટર શૌર્ય પરીખ 10 થી 9 વર્ષની વય જૂથમાં માસ્ટર આર્યન મંગોતરા કરતાં બહેતર દેખાવ કરી શક્યા હતા. 8 થી 7 વર્ષન વયના જૂથમાં માસ્ટર આર્નવ પટેલ વિજેતા બન્યા હતા, જ્યારે અરહાન અમીન રનર્સ અપ બન્યા હતા.

છોકરીઓમાં 15 થી 18 વર્ષની વય જૂથમાં મિસ. અગ્રીમા મનરાલ વિજેતા બન્યા હતા, જ્યારે 13 થી 14 વર્ષની વય જૂથમાં મન્નત સનગાર બન્યા હતા.

મીસ. માહીકા અધિકારી 12 થી 11 વર્ષની વય જૂથમાં વિજેતા બન્યા હતા, જ્યારે  મીસ વેરુષ્કા શાહ રનર્સ અપ બન્યા હતા. મીસ સીયા મલ્હોત્રા, મીસ યાઝીની રાજે અને મીસ અનીષ્કા વર્મા અનુક્રમે 10, 8 થી 9 અને 7 થી 6 વર્ષની વય જૂથમાં વિજેતા બન્યા હતા.

GJGT ની બીજી એડીશન ગ્લેડ વન ખાતે 22 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
ઈન્ટરનેશનલ જુનિયર ગોલ્ફ ટુર તા.27 થી 29 માર્ચના રોજ વર્લ્ડ સ્ટાર ચેમ્પિયનશીપ બાય શોન ફોલી ખાતે કુર્ગ ખાતે કુર્ગ ગોલ્ફ લીંક્સ ખાતે યોજાશે. ધ વર્લ્ડ સ્ટાર ચેમ્પીયનશીપ લાસ વેગાસમાં જુલાઈ 14 થી 16 દરમ્યાન યોજાશે.