ઈન્ટર ક્લબ એક્વેટિક્સમાં એલિસબ્રિજ જીમખાના ચેમ્પિયન

વધુ તસવીરો PHOTOSમાં અને અહેવાલ PRESS NOTEમાં

 

Read more › 

એસજેએફઆઈ નેશનલ ચેસમાં ગુજરાતને સિલ્વર મેડલ
વધુ અહેવાલ CHESSમાં
 Read more › 

 થાય સરખામણી તો ઊતરતા છીએ

 મોટેરાની મેલબોર્ન સ્ટેડિયમ સાથેની સરખામણી યોગ્ય નથી

 મોટેરા સ્ટેડિયમમાં પહોંચતા અને બહાર નિકળતા મોટા ભાગના પ્રેક્ષકને બે થી ત્રણ કલાક થશે જ્યારે મેલબોર્નમાં દર્શક આસાનીથી પબ્લિક ટ્રાન્સપોર્ટ કે ચાલતા દસથી વીસ મિનિટમાં પહોંચી શકાય છે

અમદાવાદ

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

બરકત વિરાણી બેફામની આ ગઝલની પંક્તિઓ તાજેતરમાં અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન  સ્ટેડિયમ સાથે કરાતી સરખામણીના અનુસંધાને બંધ બેસે છે. માત્રને માત્ર આંકડાકીય રમતથી મોટેરાને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાની લહાયમાં સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટાઓ એ પણ ભૂલી ગયા છે કે માત્ર આર્કિટેક્ટની રીતે દેખાવમાં સ્ટેડિયમ રૂપાળું બનાવવાથી તેની સરખામણી મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરવી ઉચિત નથી. મેલબોર્ન અને મોટેરા સ્ટેડિયમ વચ્ચેનો સૌથી મોટો તફાવત તેની ભૌગોલિક સ્થિતિને લઈને છે. મોટેરા અમદાવાદ મુખ્ય શહેરથી દસથી વધુ કિલોમીટર બહાર છે જ્યારે મેલબોર્ન સ્ટેડિયમ શહેરની નજીક છે. વળી, જૂનું મોટેરા સ્ટેડિયમ દર્શકોથી ખિચોખિચ હોય તો તેમાં પહોંચવા અને બહાર નિકળવા માટે દર્શકોને જે યાતના વેઠવી પડતી હતી એ હાલાકી નવનિર્મિત સ્ટેડિયમમાં દૂર થાય એવી કોઈ શક્યતા હાલમાં જણાતી નથી. એટલે કે નવનિર્મિત સ્ટેડિયમની તમામ ભવ્યતા લોકો માટે આ સ્થળે પહોંચવામાં સર્જાનારી હાલાકીને લીધે ઝંખવાઈ જાય તો નવાઈ નહીં હોય. અત્રે ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં સરદાર પટેલ સ્ટેડિયમ દેશને સમર્પિત કરાશે.

દર્શકોની ક્ષમતાની દ્રષ્ટીએ વિશ્વનું નંબર એક ક્રિકેટ સ્ટેડિયમ, પણ લોકોને પડનારી હાલાકીની ઉપેક્ષા

2015થી પાંચ વર્ષના અંતે મૂળ સ્ટેડિયમને ધ્વસ્ત કરીને નવા બનાવાયેલા સરદાર પટેલ સ્ટેડિયમની દર્શકોને સમાવવાની ક્ષમતા વધીને 1,10,000 કરાઈ હોવાનો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા દાવો કરાઈ રહ્યો છે. અગાઉ મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 48,000ની આસપાસ હતી. એક સમયે મોટેરા ગામ હતું જેને પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યું છે. જોકે, સ્ટેડિયમમાં પ્રવેશવા અને બહાર નિકળવા માટે અત્યાર સુધી એક જ મુખ્ય ગેટ હતો જેના લીધે દર્શકોએ પ્રવેશવા અને બહાર નિકળવા આ દ્વારમાંથી જ પસાર થવું પડતું હતું. પરિણામે દર્શકોએ કોઈ પણ મોટી મેચ માટે સ્ટેડિયમ પર ત્રણથી ચાર કલાક વહેલા પહોંચવું પડતું અને મેચ બાદ પણ તેમને તેમના ઘરે પહોંચતા સહેજમાં બે-ત્રણ કલાક થઈ જતા હતા. જોકે હવે આયોજકોની જોરદાર વ્યવસ્થાની વાત માની પણ લેવાય તો પણ જો એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં પહોંચશે તો કેવી સ્થિતિ ઊભી થશે એ તો સમય જ બતાવશે.

મોટેરા-મેલબોર્નમાં શો ફેર છે

મોટેરા સ્ટેડિયમ પર પહોંચવા અમદાવદ કે તેની આસપાસથી લોકો મોટા પ્રમાણમાં તેમના દ્વીચક્રિ કે ફોરવ્હીલર્સમાં આવવાનું પસંદ કરે છે. એક વર્ગ ચોક્કસ પબ્લિક ટ્રાન્સપોર્ટ પસંદ કરે છે પણ સ્ટેડિયમ માટે મોટા પ્રમાણમાં લોકોના પરિવહન માટે પૂરતી કે અનુકૂળ વ્યવસ્થાનો અભાવ છે. આ ઉપરાંત જૂના સ્ટેડિયમ સમયે દર્શકોએ તેમના વાહનો સ્ટેડિયમની આસપાસ આવેલી સોસાયટીઓમાં પાર્ક કરવા પડતા હતા એવામાં એક લાખ લોકો સ્ટેડિયમમાં પહોંચશે તો તેઓ કઈ રીતે સમયસર અંદર પહોંચશે એ મોટો સવાલ છે. આ ઉપરાંત મેચ કે કાર્યક્રમ પૂરો થયા બાદ એક સાથે દર્શકો કઈ રીતે આસાનીથી બહાર નિકળી શકશે એ પણ સવાલ છે. એવું કહેવાય છે કે મેલબોર્નમાં બિઝનેસમેન તેનું કામ પતાવીને આરામથી ઈન્ટરનેશનલ મેચના બીજા સેશનની રમત માણવા જઈ શકે છે. એટલે કે તેને ત્યાં પહોંચવામાં સામાન્ય સમય લાગે છે.

ચાર હજાર કાર્સ અને 20,000 ટૂવ્હીલર્સના પાર્કિંગની ક્ષમતા

જીસીએ દ્વારા માધ્યમોમાં સ્ટેડિયમની ખાસિયતોને વારંવાર જણાવવામાં આવી રહી છે જેમાં સ્ટેડિયમમાં આવનારાઓ માટે પાર્કિંગની જે વ્યવસ્થા દર્શાવાઈ છે એ પણ ખરેખર તો જો સ્ટેડિયમ પૂરી ક્ષમતામાં ભરાશે તો અરાજકતા સર્જાશે એ સ્પષ્ટ લાગે છે. સ્ટેડિયમમાં ચાર હજાર ફોર વ્હિલ અને વીસ હજાર ટૂ વ્હીલ પાર્ક કરવાની વ્યવસ્થા કરાઈ છે એનો અર્થ એ થયો કે ફોર વ્હીકલમાં દરેકમાં પાંચની ક્ષમતા ગણીએ તો વીસ હજાર અને ટૂ વ્હીલમાં દરેકમાં બે જણા ગણીએ તો 40 હજાર એમ કુલ 60 હજાર લોકો તેમના વાહનો દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે તો પછી બાકીના 40 હજાર લોકો સ્ટેડિયમમાં કઈ રીતે પહોંચશે એ એ જોવું રહ્યું. એનો અર્થ એ થયો કે મોટા પ્રમાણમાં લોકોએ તેમના વાહનો પાર્ક કરવા માટે સ્ટેડિયમની બહાર રાખવાનો વારો આવશે. માની લઈએ કે આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા પણ સ્ટેડિયમમાં પહોંચે તો પણ તેમના માટે સ્ટેડિયમનો પ્રવેશ આસાન તો નહીં જ હોય. કેમકે તેમણે સ્ટેડિયમની અંદર પહોંચવા ઓછામાં ઓછું અડધાથી એક કિલોમીટર ચાલીને જવું પડશે.

07-06-2019

वर्ल्ड रिकॉर्ड बनाने वाले गेंदबाज ने कहा- सोचा नहीं था इतने रन बनाऊंगा

नाथन ने स्टीव स्मिथ (73) के साथ सातवें विकेट के लिए 102 रनों की साझेदारी की. इसी के साथ नाथन विश्व कप में आठवें नंबर पर सबसे ज्यादा रन बनाने वाले बल्लेबाज बन गए हैं

नई दिल्ली,

आईसीसी विश्व कप-2019 में गुरुवार को वेस्टइंडीज के खिलाफ अहम समय पर आठवे नंबर पर आकर 92 रन की पारी खेल आस्ट्रेलिया को सम्मानजनक स्कोर तक पहुंचाने वाले नाथन कल्टर नाइल ने कहा है कि उन्होंने नहीं सोचा था कि वह इतने रन बना पाएंगे.

नाथन ने स्टीव स्मिथ (73) के साथ सातवें विकेट के लिए 102 रनों की साझेदारी की. इसी के साथ नाथन विश्व कप में आठवें नंबर पर सबसे ज्यादा रन बनाने वाले बल्लेबाज बन गए हैं. साथ ही वह आठवें नंबर पर यह किसी भी बल्लेबाज का अंतर्राष्ट्रीय स्तर पर दूसरा सर्वोच्च स्कोर है. नाथन को इस पारी के लिए मैन ऑफ द मैच चुना गया.

मैन ऑफ द मैच की ट्रॉफी लेते वक्त नाथन ने कहा, "मैंने नहीं सोचा था कि मैं इतने रन बना पाऊंगा, लेकिन मैं इससे खुश हूं. अभ्यास मैच में जब स्मिथ 80 रनों पर आउट हो गए थे तब मैं थोड़ा घबरा गया था इसलिए मैंने यहां सोचा कि यहां कुछ और देर खड़ा रहने की कोशिश करता हूं. किस्मत मेरे साथ गई. कुछ शॉट फील्डर तक पहुंचे नहीं, मेरा कैच भी छूटा, लेकिन क्रिकेट इसी तरह से होती है."

गेंदबाजी पर नाथन ने कहा, "हम जानते थे कि हम किसी भी स्कोर का बचाव कर सकते हैं. अगर हम 150 पर ऑल आउट हो जाते, तब भी हम अपने आप से कहते कि हम इस स्कोर को बचा सकते हैं. विकेट पर थोड़ा असिमित उछाल था. ऐसा लग रहा था कि वेस्टइंडीज जीत जाएगी लेकिन स्टार्क ने आकर आखिरी में चार विकेट लेकर हमें जीत दिलाई."

CHESS


GOLF

વિજાપુર તાલુકાની શીતલબહેન જુગાજી ઠાકોરે આંતરાષ્ટ્રીય હોકી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને દેશની ટીમને ગોલ્ડ મેડલ વિજેતા બનવવામાં યોગદાન આપ્યું. તેનું સન્માન કરાયું હતું..

CURENT TOPIC

બીજી રાઈઝિંગ સન સોકર ફેસ્ટિવલમાં પંજાબ, હરિયાણા, વડોદરા, રાજકોટ, સુરેન્દ્ર નગર, કચ્છ, ગાંદીનગર સહિતની ટીમોએ ભાગ લીધો હતો. અંડર-10,14, 20ની કેટેગરીમાં કૂલ 84 મેચો રમાઈ હતી. વિજેતા ટીમો

 

Read  

ગુજરાતની રાઈઝિંગ સન સોકર એકેડમીએ 15થી 24 જુલાઈ દરમિયાન સ્વિડનમાં યોજાયેલી ગોઠિયા કપ વર્લ્ડ યુથ કપમાં ભાગ લીધો હતો.આ ટીમે ઓપનિંગ સેરેમનીમાં  ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વધુ તસવીરો PHOTOSમાં અને અહેવાલ PRESS NOTEમાં

  

Read more › 

FOOTBALL

ECHIVMENT 

16-12--2019

Thank you Dickwella for not calling me buffoon, says Pak journalist

By BIPIN DANI

Asghar Ali Mubarak, the Pakistani journalist, who misidentified the Sri Lankan player Niroshan Dickwella as Dhananjaya de Silva  at the press-conference in Rawalpindi says he is not be blamed for the blunder. 

"First of all, there was no "serious" international cricket in our country for ten years. Secondly, our media manager did not introduce the player to the media", speaking exclusively over telephone from Rawalpindi, said. 

The reporter with Sports Times International began his first question by saying "you played well..." before Dickwella interjected by saying: I’m Dickwella actually. I’m not de Silva". 

Niroshan Dickwella had, in fact got out after scoring 33 in his team's 1st innings while de Silva was still unbeaten at stumps with a score of 72 on day two.

The reporter, however, did not understand Dickwella's reply, as he continued with the same line of questioning. "You played well on this pitch and in these conditions. Are you thinking a hundred on this pitch?" the reporter asked again.

"You mean me? I am Dickwella not de Silva," Dickwella replied with a laugh.

"I got out. I am already out in the pavilion. Maybe in the second innings", the player added. 

The reporter has to send a thanking note to Dickwella for not being called as Buffoon. 

During 1996 World Cup (14th match against South Africa in Karachi), the same reporter was called buffoon by England captain Mike Atherton for asking the repeated questions. 

 "Will someone get rid of this buffoon?", he had said. 

"This comment by Atherton ruined my life", he says. 

"My personal, professional nd financial life was badly affected. The woman who was to marry me had left me saying he doesn't want to marry a buffoon. My engagement was destroyed. I had then also approached Ayesha Siddiqui (she had claimed to be the wife of Shoaib Malik) but my proposal was rejected by her". 

"At the age of 52 now, I recently got married to  a 40-year-old woman Tabya Kiran (she is triple MA in English, Education and Islamic Studies)", the reporter added further. 

The reporter had also filed a case against Atherton and former captain was made to apologize for the buffoon comments. 

 

BODY BULDING

You can add HTML directly into this element to render on the page.

Just edit this element to add your own HTML.

FOOTBALL

TENNIS

ટેક્વોન્ડોમાં 4 ગોલ્ડ મેડલ
આણંદના બોરસદ ખાતે યોજાયેલી પ્રથમ ઓપન રિયલ ટેક્વોન્ડો બોર્ડ ઓફ ગુજરાત કપમાં અમદાવાદની ફાઈટિંગ ટેક્વોન્ડો એકેડમીના વિદ્યાર્થી ઉર્વશી બી. ગોંડલિયા, ગોલ્ડ મેડલ, ધારા પટેલ સિલ્વર મેડલ (એલ.ડી. માતૃછાયા સ્કૂલ), ભાવેશ આર. લાલવાની ગોલ્ડ મેડલ, ઉમા શિક્ષણ તિર્થ સ્કૂલ, દેવરાજ ડી. ગરાંગે, ગોલ્ડ મેડલ, આયુષ ગોરાંગે ગોલ્ડ મેડલ, ધર્મેન્દ્ર કમાડિયા, બ્રોન્ઝ મેડલ મેળવ્યા.

 -trophy.html › 

ખેલ મહાકુંભ સ્વિમિંગમાં સંજના-આર્યા ઠક્કરનો સપાટો, 5-5 ગોલ્ડ મેડલ

અહેવાલ PRESS NOTEમાં

 

Read more › 

खत्म हुआ धोनी का टी-20 करियर? पहले ही बताया गया टीम में नहीं होगा चयन



 

-1-1037704.html 


CURENT TOPIC

29-05-2019

Player Profile: वर्ल्ड कप में गेंदबाजों के लिए खतरा होगा यह कैरेबियाई धुरंधर

आंद्रे रसेल को सीमित ओवरों की क्रिकेट में गेंद के सबसे शक्तिशाली स्ट्राइकरों में से एक माना जाता है. वेस्टइंडीज के लिए यह ऑलराउंडर वर्ल्ड कप 2019 में बहुत अहम भूमिका निभा सकता है.
नई दिल्ली, 
इंग्लैंड में होने वाले वर्ल्ड कप के लिए वेस्टइंडीज क्रिकेट टीम में जमैका के विस्फोटक बल्लेबाज आंद्रे रसेल शामिल हैं. इस साल आईपीएल 12 में धुआंधार बैटिंग प्रदर्शन करने के बाद वेस्टइंडीज क्रिकेट बोर्ड ने इस बल्लेबाज को वर्ल्ड कप टीम में जगह दी है. 31 वर्षीय आंद्रे रसेल अंतरराष्ट्रीय स्तर पर वेस्टइंडीज और घरेलू स्तर पर जमैका के लिए घरेलू क्रिकेट खेलते हैं.

आंद्रे रसेल एक ऑलराउंडर हैं जो दाएं हाथ से बल्लेबाजी करते हैं. साथ ही वह एक उपयोगी तेज गेंदबाज भी हैं. आंद्रे रसेल को सीमित ओवरों की क्रिकेट में गेंद के सबसे शक्तिशाली स्ट्राइकरों में से एक माना जाता है. रसेल ने 2018 कैरिबियन प्रीमियर लीग में रिकॉर्ड 40 गेंदों में शतक बनाया और उसी मैच में एक हैट्रिक ली.

आंद्रे रसेल- प्रोफाइल

1. उम्र-  31 वर्ष

2. प्लेइंग रोल- ऑलराउंडर

3. बैटिंग - दाएं हाथ के बल्लेबाज

4. बॉलिंग - दाएं हाथ के पेस बॉलर

5. ओवरऑल वनडे इंटरनेशनल में प्रदर्शन - रसेल ने वेस्टइंडीज के लिए अब तक 52 वनडे मैचों में 28.51 की औसत से 998 रन बनाए हैं, जिसमें 4 अर्धशतक शामिल हैं. इस दौरान उनका बेस्ट स्कोर 92 रन रहा. वनडे में रसेल के नाम 65 विकेट हैं और उनका बेस्ट प्रदर्शन 35 रन देकर 4 विकेट रहा है.

6. वर्ल्ड कप- रसेल ने अब तक दो वर्ल्ड कप ही खेले हैं. 2011 क्रिकेट वर्ल्ड कप में रसेल ने तीन मैचों में 52 रन बनाए और 7 विकेट झटके. वहीं 2015 वर्ल्ड कप में उन्होंने सात मैचों में 104 रन बनाने के अलावा 11 विकेट अपने नाम किए. रसेल मौजूदा समय में शानदार फॉर्म में चल रहे हैं और वेस्टइंडीज के लिए यह ऑलराउंडर वर्ल्ड कप 2019 में बहुत अहम भूमिका निभा सकता है.

7. अंतरराष्ट्रीय क्रिकेट सफर- एक फास्ट बॉलिंग ऑलराउंडर के रूप में रसेल ने नवंबर 2010 में श्रीलंका के खिलाफ टेस्ट क्रिकेट में डेब्यू किया था. यह उनके करियर का एकमात्र टेस्ट मैच भी रहा. रसेल ने भारत में खेले गए 2011 क्रिकेट वर्ल्ड कप में आयरलैंड के खिलाफ मोहाली में अपना वनडे इंटरनेशनल डेब्यू किया. 2011 में पाकिस्तान के खिलाफ एक खराब घरेलू सीरीज के बाद, उन्होंने भारत के खिलाफ वनडे सीरीज में अपनी जगह बनाई थी.

कोलकाता नाइट राइडर्स के लिए इस साल स्टार ऑलराउंडर आंद्रे रसेल ने IPL12 के 14 मैचों में 56.66 की औसत से 510 रन बनाए, जिसमें 4 अर्धशतक शामिल थे. इस दौरान उनका बेस्ट स्कोर रहा नाबाद 80 रन. शानदार बैटिंग प्रदर्शन के लिए रसेल को वेस्टइंडीज क्रिकेट बोर्ड से तोहफ भी मिला. उन्हें 2019 क्रिकेट विश्व कप के लिए वेस्ट इंडीज टीम में नामित किया गया.

 ધ હિન્દુના 22 મે 2019ના અંકમાં 20મા પાના પર પ્રગટ થયેલો જસપ્રિત બુમરાહ માટે લખાયેલો લેખ

ફાઈવ એ સાઈડ અમદાવાદ ફૂટબોલ અંડર-17 ચેમ્પિયનશિપમાં અમદાવાદની એઆરએ ટીમ ચેમ્પિયન બની હતી. એઆરએએ સ્પર્ધાની ફાઈનલમાં રાઈઝિંગ સનને 4-1થી પરાજય આપ્યો હતો. રાઈઝિંગ સન માટે ગોલ જશ ગઢવીએ ફટકાર્યો હતો. એઆરએ માટે વિશ્વા પટેલ અને શેને બે-બે ગોલ કર્યા હતા. PHOTOSમાં અને અહેવાલ PRESS NOTEમાં

 

Read more › 

SWIMMING 



AQUATIC

આફ્રિદીની વર્લ્ડ ઈલેવનમાં એક માત્ર ભારતીય સચિન તેંડૂલકર, પાંચ પાકિસ્તાની ક્રિકેટર્સનો સમાવેશ

ખેલ વિશ્વમાં ભલે સન્નાટો છવાયેલો હોય પરંતુ કોરોના વાયરસના પ્રકોપને લીધે ઘરમાં બેઠેલા ક્રિકેટર્સ તેમના ફેન્સ સાથે જોડાઈને રહેવાની એક પણ તક નથી છોડી રહ્યા. તમામ ક્રિકેટર્સ ઘરમાં બેસીને તેમના ફેન્સની સાથે મેસેજ શેર કરી રહ્યા છે. અથવા તો ટ્વિટર પર સવાલ-જવાબ કરી રહ્યા છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદી તાજેતરમાં તેના દેશના પીડિત લોકોની મદદ કરી રહ્યો છે. પરંતુ સાથે જ તે રમત પર ચર્ચા પણ કરી રહ્યો છે. આફ્રિદીએ લોકડાઉનની વચ્ચે તેની ઓલટાઈમ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે જેમાં એક માત્ર ભારતીયને સ્થાન મળ્યું છે.

આફ્રિદીએ લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડના યુ-ટ્યુબ ચેનલ સાથે વાત કરતા આ ટીમ પસંદ કરી છે. ખાસ વાત એ છે કે તેણે એ ખેલાડીઓને પસંદ કર્યા છે જે તેના જમાનામાં રમ્યા હતા અને સન્યાસ લઈ ચૂક્યા છે. આફ્રિદીએ ઓપનિંગ જોડી માટે પોતાની ટીમના પૂર્વ સાથી સઈદ અનવરને અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટની ઓપનર તરીકે પસંદગી કરી છે.

આ દિગ્ગજે આ ટીમમાં એક માત્ર ભારતીય સચિન તેંડૂલકરને સ્થાન આપ્યું છે. આફ્રિદીએ ત્રીજા ક્રમ માટે રિકી પોન્ટિંગની પસંદગી કરી છે અને ચોથા ક્રમ માટે સચિનનો સમાવેશ કર્યો છે.

આફ્રિદીએ પસંદ કરેલી ઓલ ટાઈમ વર્લ્ડ ઈલેવનઃ સઈદ અનવર, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, સચિન તેંડૂલકર, ઈન્ઝમામ-ઉલ-હક, જેક્સ કાલિસ, રાશિદ લતિફ (વિકી), વસિમ અક્રમ, શેન વોર્ન, ગ્લેન મેકગ્રાથ, શોએબ અખ્તર.

કર્ણાવતી કલબમાં ક્રોસ ફિટ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ક્લબના ૧૩૭ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

 

Read more › 

MARSHAL ARTS

MARSHAL ARTS

ગુજરાતની રાઈઝિંગ સન સોકર એકેડમીએ 15થી 24 જુલાઈ દરમિયાન સ્વિડનમાં યોજાયેલી ગોઠિયા કપ વર્લ્ડ યુથ કપમાં ભાગ લીધો હતો.આ ટીમે ઓપનિંગ સેરેમનીમાં  ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વધુ તસવીરો PHOTOSમાં અને અહેવાલ PRESS NOTEમાં

  

Read more › 

પ્રસિધ્ધિમાં શૂરા, સેવામાં અધૂરા

નમસ્તે ટ્રમ્પથી વિશ્વભરમાં ગાજેલા નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં કોરોના કેર સેન્ટર ઊભું ન થઈ શકે?

મુંબઈ-કોલકાતા તો ઠીક જમ્મુમાં પણ સ્ટેડિયમ્સને કોરોના કેર સેન્ટર્સ તરીકે ઉપયોગમાં લેવાયા છે

નમસ્તે ટ્ર્મ કાર્યક્રમ માટે તંત્ર દ્વારા સ્ટેડિયમને જોડતા તમામ રસ્તા રાતો રાત તૈયાર કરાય તો શું કોરોના કેર સેન્ટર અહીં ન તૈયાર થઈ શકે


 

અમદાવાદ, તા.13

કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં આ વાયરસને લીધે અત્યંત કફોડી સ્થિતિ છે. આવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અનિવાર્ય બન્યું છે. હોસ્પિટલો દર્દીઓથી છલોછલ છે તો લોકોને વાયરસથી બચાવવા આઈસોલેશન માટેના સલામત સ્થળોની સરકારને ખાસ જરૂર છે. સરકારે આના માટે તાજેતરમાં જ કોવિડ કેર સંદર્ભે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ કચેરી પાસે રાજ્યની કોલેજ-યુનિવર્સિટીની હોસ્ટેલની માહિતી માગી હતી. કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને લઈને સરકાર ખૂબજ ચિંતિત છે અને તેથી જ સરકારે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલને આઈસોલેસન માટે હસ્તગત કરી હતી. જોકે, આ તમામમાં નોંધનીય બાબત એ છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પને બોલાવી ભપકાભેર વિશ્વભરમાં સૌથી મોટા સ્ટેડિયમ તરીકે ગાજેલા મોટેરા સ્ટેડિયમ સહિતના રાજ્યમાં આવેલા અન્ય પણ કેટલાક આવા સ્ટેડિયમો પર કોરોના કેર સેન્ટર્સ માટે સરકારની નજર નથી ગઈ. એટલું જ નહીં માત્ર પ્રચાર માટે સ્ટેડિયમનો ભરપૂર ઉપયોગ કરનારા ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી પણ આ સ્ટેડિયમનો મહામારીના મહા સંકટ સમયે સેવા માટે આપવાની ઓફર કરવાની દરકરા સુધ્ધા લેવામાં આવી નથી.

નમસ્તે ટ્રમ્પ માટે સ્ટેડિયમને જોડતા તમામ રસ્તા રાતોરાત તૈયાર કરાયા હતા

મોટેરાના નવનિર્મિત સ્ટેડિયમ પર આજદિન સુધી ક્રિકેટનો એક બોલ પણ નખાયો નથી પરંતુ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકેની મોટા પાયે પ્રસિધ્ધિ મેળવવા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે સ્ટેડિયમનું કેટલુંક બાકી કામ તો રાતોરાત આટોપી જ લેવાયું પણ વળી આ સ્ટેડિયમને જોડતા મોટા ભાગના રસ્તા અમેરિકન પ્રમુખને સત્કારવા માટે યોજાયેલા કાર્યક્રમ પહેલાં સાવ જ ખરાબ હતા જે રાતો રાત બનાવી દેવાયા હતા. આને લીધે લોકોમાં એક સવાલ થાય એ સ્વભાવિક છે કે જો નમસ્તે ટ્ર્રમ્પ કાર્યક્રમ માટે તંત્ર રાતોરાત તમામ વ્યવસ્થા અને સુવિધા ઉપલબ્ધ કરાવી શકતી હોય તો કોરોના કેર સેન્ટર માટે અહીં કામચલાઉ સારું માળખું ન ઊભું કરી શકાય.

હોસ્ટેલ્સ કરતા સ્ટેડિયમ વધુ અનુકૂળ

આમેય જોવા જઈએ તો સરકાર જે હોસ્ટેલ્સ અંગે વિચારી રહી છે એના કરતા મોટેરા સહિતના સ્ટેડિયમ્સ કોરોના કેર સેન્ટર્સ માટે વધુ ઉપયોગી પુરવાર થાય એમ છે કેમકે એમેય આ સ્ટેડિયમ્સમાં આગામી કેટલાક મહિનાઓ સુધી કોઈ પણ પ્રકારની રમતની પ્રવૃત્તી શક્ય બને એવી શક્યતા લાગતી નથી જ્યારે હોસ્ટલ્સ તો શિક્ષણ સત્ર શરૂ થતાની સાથે જ ખાલી કરવા પડી શકે છે.

દેશના અનેક સ્ટેડિયમોમાં કોરોના કેર સેન્ટર્સ બનાવાયા

અખબારોમાંના અહેવાલો પરથી જાણી શકાયું છે કે કોરોનાથી બચવા તથા સારવારની અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે દેશના અનેક મોટા સ્ટેડિયમમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના વર્લીના નેશનલ સ્પોટર્સ કલબ ઓફ ઈન્ડિયાના સ્ટેડિયમને એક મોટા ક્વોરન્ટીન સેન્ટરમાં તબદીલ કર્યું છે. સરકારે સ્થિતિને જોતા આ મોટું પગલું લીધું હતું અને આ સ્ટેડિયમમાં 500 જેટલા દર્દીઓને ક્વોરન્ટીન કરવા ઉપરાંત ડોક્ટર્સને રોકાવાની વ્યવસ્થા પણ કરાઈ છે. મુંબઈમાં તો ક્વોરન્ટીન સેન્ટર્સ માટે મુંબઈના વાનખેડે અને નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમને પણ ક્વોરન્ટીન સેન્ટર્સમાં ફેરવવાની પણ તૈયારી રાખી હતી.

જમ્મુ-કાશ્મીરમાં પણ સ્ડેડિયમમાં ક્વોરન્ટીન સેન્ટર ઊભા કરાયા

આ ઉપરાંત જુદી-જુદી સરકાર દ્વારા પણ વાયરસના સંક્રમણને રોકવા માટેના પગલાંના ભાગરૂપે પગલાં લેવાયા છે, જેમાં જમ્મુ સ્ટેડિયમના બે ઈનડોર પરિસરોમાં 150 ખાટલા વાળા ક્વોરન્ટીન સેન્ટર સ્થાપિત કરાયા. બીજી બાજુ બંગાળ ક્રિકેટ એસોશિએશનના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બંગાળ સરકારને કોરોના વાયરસ સાથે સંકળાયેલા લોકોના ક્વોરન્ટીનની પ્રક્રિયા માટે ભારતના હાલ સુધીના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના દરવાજા ખોલી આપવાનો નિર્ણય કર્યો હતો. તેણે સરકારને કહ્યું હતું કે જો કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમને ક્વોરન્ટીન ફેસિલિટી અને અસ્થાયી મેડિકલ સુવિધાઓ માટે ઉપયોગ કરવા ઈચ્છે તો તે કરી શકે છે. આ ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં પણ કોરોના કેર સેન્ટર્સ તરીકે સ્ટેડિયમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાની અત્યંત ગંભીર સ્થિતિ

કોરોના વાયરસના શરૂઆતના તબક્કામાં ગુજરાતમાં તેની અસર બહુ જણાઈ નહતી પરંતુ પછીથી તો આ વાયરસ એ હદે વકર્યો કે હાલમાં રાજ્ય દેશમાં કોરોનાગ્રસ્ત રાજ્યોમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. રાજ્યમાં મંગળવાર સુધીમાં કોરોનાના કુલ કેસ 8904 હતા અને મૃત્યુઆંક 537 એ પહોંચ્યો હતો. કમનસીબે અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ 6353 કેસ છે તથા 421નાં મોત થયાં છે.

પ્રેક્ષકોની સૌથી વધુ ક્ષમતાવાળું મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ

50 હજારથી વધુની ક્ષમતાવાળા મોટેરાના સ્ટેડિયમને ધ્વસ્ત કરીને તેના સ્થાને નવા બનાવાયેલા સ્ટેડિયમમાં એક લાખ દસ હજાર પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે. એટલે કે આ સ્ટેડિયમ કેટલું વિશાળ હશે એ સમજી શકાય એમ છે. આ ઉપરાંત તેની આધુનિક બનાવટ સરકાર માટે હાલના સમયે ખૂબજ ઉપોયોગી થાય એમ છે પરંતુ આ સ્ટેડિયમ પર સરકારની નજર તો નથી જ ગઈ પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશને પણ આ સ્ટેડિયમને સેવામાં આપવાની જરાયે તૈયારી બતાવી હોવાનું જાણવા મળ્યું નથી.

રાજ્યના મોટા શહેરોમાં અનેક સ્ટેડિયમ્સ

એમેય કોરોના રાજ્યના મોટા શહેરો ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ખૂબજ પ્રસર્યો છે. આ તમામ શહેરોમાં અદ્યતન સુવિધાઓ સાથેના સ્ટેડિયમ છે પરંતુ આમાંથી એક પણ સ્ટેડિયમનો કોરોના કેર સેન્ટર્સ તરીકે ઉપયોગનો વિચાર સુધ્ધાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું નથી.

CURRENT TOPIC

SPORTS FIELD

ક્રિકેટ પ્રેમીઓ આનંદો, છ જૂનથી સ્પર્ધાત્મક ક્રિકેટ શરૂ થઈ શકે છે

નવી દિલ્હીઃ વિશ્વભરમાં હાલમાં લાખો લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકેલી મહામારી કોરોના વાયરસને લીધે છેલ્લા લાંબા સમયથી ક્રિકેટ ઠપ્પ પડ્યું છે. જોકે, તમામ ક્રિકેટ બોર્ડ એવા પ્રયાસમાં જોતરાયા છે કે કોઈ પણ રીતે રમત ફરી શરૂ કરી શકાય. ફેન્સ માટે એ સારા સમાચાર કહી શકાય કે આ મહામારીની વચ્ચે મેદાન પર ક્રિકેટ પાછું ફરી રહ્યું છે એ પણ છ જૂનથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા છ જૂનથી ડાર્વિન એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે કે જે ટી20ના પ્રારૂપમાં રમાશે.

જોકે, આ સ્પર્ધામાં ટીમો બદલાયેલા નિયમોની સાથે મેદાન પર ઊતરવાની છે. આના અંતર્ગત આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને બોલ ચમકાવવા માટે કોઈ પણ રીતની લાળ અને પરસેવાના ઉપયોગ કરવા પર રોક લગાવાઈ છે. આને બદલે મેચમાં બોલને ચમકાવવા માટે ઉપયોગમાં લેવાનારા વિકલ્પો પર ડાર્વિન ક્રિકેટ તંત્ર વિચાર કરી રહ્યું છે. આ વિકલ્પોમાં જે સૌથી વધુ ચર્ચામાં બોલને ચમકાવવાના વિવિધ વિકલ્પો પર ધ્યાન અપાઈ રહ્યું છે જેમાં અમ્પાયરોની હાજરીમાં વેક્સની પોલિશ લગાવવાની બાબત સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા પહેલાં ક્લબોને સુરક્ષા આકલનની યોજના પુરી કરવી પડશે અને આને નોર્ધન ટેરિટરી સરકારને સોંપવી પડશે જે પછી જ તેમને રમવાની પરવાનગી મળશે. ડીસીએમના અધ્યક્ષ લૈકલન બેર્ડે એબીસી ગ્રાન્ડસ્ટેન્ડને કહ્યું કે આઈસીસી નવી પધ્ધતિ શોધવા માટે વિશ્વભરના ક્રિકેટ એકમોની સાથે મળીને કામ કરી રહ્યા છે.

અમને વિશ્વાસ છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સ્પષ્ટ નિર્દેશ મળશે કે શું કરવાની મંજૂરી મળશે અને શેની નહીં મળે. વિચારણા કરાઈ રહી છે કે બોલ પર વેક્સ પોલિશ લગાવવી શું ક્રિકેટમાં સામાન્ય બાબત બની શકે છે કે બોલને ચમકાવી ન શકાય. પ્રક્રિયા ઔપચારિક હશે જે અમ્પાયર્સની હાજરીમાં થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન સમયમાં બોલ પર વેક્સનો ઉપયોગ આઈસીસીના નિયમોની વિરૂધ્ધ છે અને આને ઉપયોગ કરવાની છૂટ માત્ર આઈસીસી જ આપી શકે છે.

આપને જણાવી દઈએ કે આ મુદ્દાને લઈને ઓસ્ટ્રેલિયાના પેસ બોલર પેટ કમિંગ્સ અને જોશ હેઝલવૂડનું માનવું છે કે જો બોલ અને બેટની વચ્ચે સંતુલન રાખવું હોય તો લાલ બોલને ચમકાવવી જરૂરી છે. બોલ નિર્માતા કંપની કૂકાબૂરાએ ગત મહિને વેક્સ લગાવવાના સ્પંજનો સુઝાવ આપ્યો છે. આને અમ્પાયર બોલ પર લગાવી શકે છે અથવા તેમની હાજરીમાં ખેલાડી આવું કરી શકે છે. 

IND vs WI T20 Series: टीम इंड‍िया के ल‍िए 'खतरे की घंटी' बन सकते हैं वेस्‍टइंडीज के ये पांच ख‍िलाड़ी....

IND vs WI 1st T20I:आईसीसी टी20 रैंक‍िंग में भारत (Indian Team) इस समय पांचवें नंबर की टीम है जबक‍ि वेस्‍टइंडीज इस समय 10वें नंबर की टीम है. हालांक‍ि टी20 मुकाबलों में रैंक‍िंग बहुत ज्‍यादा मायने नहीं रखती है और यह कहा जाता है क‍ि क‍िसी खास द‍िन कोई भी टीम अपने से ऊपर की रैंक‍िंग वाली टीम को धूल चटा सकती है.

https://sports.ndtv.com/hindi/cricket/ind-vs-wi-1st-t20i-these-5-west-indian-players-could-become-dangerous-for-team-india-2144242?pfrom=home-sshowcase